જાહ્નવીનો આ લુક શ્રીદેવીની યાદ અપાવી દેશે

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવીની તુલના તેણીની માતા શ્રીદેવી સાથે કરાય છે

જાહ્નવીની આ તસવીરોને જોઈને ફેન્સને શ્રીદેવીની યાદ આવી ગઈ 

પોતાની અપકમિંગ ફિલ્મ 'મિલી'ના પ્રમોશન માટે આ લુક કેરી કર્યો

જાહ્નવી કપૂર આ ટ્રેડિશનલ લુકમાં કોઈ પરી જેવી જ દેખાઈ રહી છે

જાહ્નવીએ વાદળી રંગની બનારસી સાડી અમે મેચિંગ બ્લાઉઝ પહેર્યો છે

માથા પર ચાંદલી અને વાળમાં ગજરો લગાવીને તેણે લુક પૂર્ણ કર્યો છે

તેના કાનમાં રહેલા ભારે ઝુમકા તેણીના લુકમાં ચારચાંદ લગાવે છે

જાહ્નવીના આ અંદાજે લોકોને શ્રીદેવીને યાદ કરવા મજબૂર કરી દીધા

લોકો સતત કોમેન્ટ્સ કરીને જાહ્નવી કપૂરના આ લુકના વખાણ કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari

ફોલોવ કરો ન્યૂઝ18 ગુજરાતી