Samantha થઇ આ બિમારીનો શિકાર?

દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં પોતાની બીમારીને લઈને ચર્ચામાં છે

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સમંથા ત્વચા સંબંધિત સમસ્યાથી પીડિત છે

અને તે પોતાના સ્વાસ્થ્યની સારવાર માટે વિદેશ જઈ રહી છે

આ સમાચાર જાણ્યા પછી, અભિનેત્રીના ચાહકો ખૂબ જ દુ:ખી થઈ ગયા છે

ફેન્સ અભિનેત્રીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે

આ દરમિયાન સામંથાની ટીમે તેની બીમારી વિશે ખુલાસો કર્યો છે

તાજેતરમાં, અભિનેત્રીની ટીમે ખુલાસો કર્યો હતો કે મીડિયામાં ફેલાયેલા સમાચારોમાં કોઈ સત્ય નથી

લાંબા સમયથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સામંથા ત્વચાની દુર્લભ બીમારીથી પીડિત છે

આ તમામ સમાચારોને અફવા ગણાવતા, સામંથાના મેનેજર મહેન્દ્રએ કહ્યું, 'આ બધી માત્ર અફવાઓ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો