દર્પણ સામે હિનાએ આપ્યા કાતિલ પોઝ
ટીવીની પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન હંમેશા ચર્ચામાં રહે છે
પોતાની એક્ટિંગથી લઈને કાતિલ અદાઓના કારણે તે ફેમસ છે
એક્ટ્રેસ સોશિયલ મીડિયાથી ફેન્સ સાથે કનેક્ટ રહેતી હોય છે
હિનાએ હાલ ઈન્સ્ટાગ્રામ પર તેણીના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે
એક્ટ્રેસનો આ ફોટોશૂટ જોરદાર વાયરલ થઈ રહ્યો છે
આ ફોટોશૂટમાં હિના દર્પણ સામે ઉભી રહીને પોઝ આપે છે
શિમરી બ્લેક આઉટફીટમાં હિના ખૂબ જ સુંદર લાગે છે
કર્લી હેર અને બોલ્ડ મેકઅપ હિનાના લુકમાં ચારચાંદ લગાવે છે
હિનાના કાતિલ પોઝ લોકોનું ધ્યાન તેણીના તરફ ખેંચી રહી છે
ફેન્સ કોમેન્ટ્સ કરીને ફોટો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો