હિના ખાન નવા ફોટોશૂટમાં લાગી રહી છે રાજકુમારી
હિના ખાનની મનમોહક તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે
સી ગ્રીન કલરના આઉટફિટમાં હિનાની સુંદરતા જોવા મળી રહી છે
હિના ખાને પોતાની હેરસ્ટાઈલ ખાસ રીતે બનાવી છે
વાળને સિલ્વર કવર્ડ રિબન વડે ખૂબ જ સ્ટાઇલિશ રીતે બાંધવામાં આવ્યા છે
હિના ખાનના દરેક પોઝ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે
કોઈ હિના ખાનને ખૂબસૂરત કહી રહ્યાં છે તો કોઈ તેને રાણી કહી રહ્યાં છે
એક પ્રશંસકે લખ્યું, 'તમે અલાદ્દીનના જાસ્મિન જેવા દેખાવો છો'
ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાના રોલથી લોકપ્રિય બનેલી હિનાના ચાહકોની કોઇ કમી નથી
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો