હિના ખાન બોયફ્રેન્ડ સાથે તુર્કીમાં મનાવી રહી છે વેકેશન
હિના ખાન પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે
આ વખતે હિના સિમ્પલ હાઈનેક સ્વેટર અને બ્લુ ડેનિમ જીન્સમાં જોવા મળી છે
તે તેના બોયફ્રેન્ડ સાથેના રોમેન્ટિક પોઝને કારણે ચર્ચામાં છે
હિના ખાન પોતાની સ્ટાઈલ અને ફેશનથી લોકોને પ્રભાવિત કરતી રહે છે
હિના તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે તુર્કીમાં રજાઓ ગાળી રહી છે
હિના ખાનને માત્ર આઉટફિટ્સ જ નહીં પરંતુ ટ્રાવેલિંગનો પણ ખૂબ શોખ છે
હિના ખાને ઈસ્તાંબુલની બ્લુ મસ્જિદની સામે ઘણી તસવીરો ક્લિક કરી છે
ઈસ્તાંબુલની વિશ્વ પ્રસિદ્ધ હાગિયા સોફિયા મસ્જિદની સામે બેઠેલી હિના હંમેશની જેમ સુંદર લાગી રહી હતી
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો