હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં ફોટો શેર કરતા લખ્યું કે દરેક સાડી પાછળ એક સુંદર વાર્તા હોય છે
હિના ખાનને સાડી પહેરવી ગમે છે. લેટેસ્ટ ફોટોશૂટમાં તેણે પિંક કલરની સાડી પહેરી છે
આ ગુલાબી સાડી પર સફેદ દોરાનું વર્ક કરવામાં આવ્યું છે
જે સાડીની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યું છે
આ અલગ-અલગ સ્ટાઈલની સાડીની સાથે હિનાએ એ જ ફેબ્રિકનું જેકેટ પણ પહેર્યું છે
હિનાએ સાડીના લુક સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે
તેણે નેકપીસ નથી પહેર્યો, માત્ર મેચિંગ ઈયરિંગ્સ પહેરી છે
ફુલ સ્લીવ જેકેટ સાથેના આ ભારતીય પોશાક સાથે તેણે હાથમાં કંઈ પહેર્યું નથી
હિના ખાનને સાડી પહેરવી ગમે છે અને તે ઘણીવાર સાડીમાં પોતાના ફોટા મૂકે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો