અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડનો Hot Look

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ સુંદર અને બોલ્ડ છે

તે અવારનવાર પોતાના લુક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે

અરબાઝ ખાન મલાઈકા અરોરા સાથેના 19 વર્ષના લગ્નજીવનને સમાપ્ત કર્યા પછી જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે

બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હાલમાં જ જ્યોર્જિયા વર્કઆઉટ સેશન બાદ જોવા મળી હતી

હવે જ્યોર્જિયાની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

ફેન્સ જ્યોર્જિયાની હોટનેસના વખાણ કરી રહ્યા છે

 તસવીરોમાં તમે જોઈ શકો છો કે જ્યોર્જિયાએ વાદળી રંગના શોર્ટ્સ સાથે ક્રોપ ટોપ પહેર્યું છે

ખુલ્લા વાળ, મિનિમલ મેક-અપ અને પગમાં ચપ્પલ પહેરેલી જ્યોર્જિયાનો આ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો