આ એક્ટર્સ રાખે છે પોતાની પત્ની માટે કરવા ચોથનું વ્રત

મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનો વ્રત કરે છે

પરંતુ બોલીવૂડના કેટલાક એકટર્સ પોતાની પત્ની માટે આ વ્રત રાખે છે

આમાં પહેલું નામ આવે છે વિરાટ કોહલીનું તે અનુષ્મા શર્મા માટે આ વ્રત રાખે છે

આયુષ્માન ખુરાના પણ પોતાની પત્ની તાહિરા  માટે કરવા ચોથનું વ્રત રાખે છે

અભિષેક બચ્ચને પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે ઐશ્વર્યા માટે કરવા ચોથનું વ્રત રાખે છે

રણવીરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે પોતાના પ્રેમ અને જીવન દીપિકા માટે કરવા ચોથનો ઉપવાસ કરે છે

રાજ કુન્દ્રા પણ આજ સુધી ક્યારે કરવા ચોથનો વ્રત કરવાનું ભૂલ્યા નથી

કરવા ચોથનો વ્રત એ પ્રેમ અને સન્માનનું પ્રતિક છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો