બ્રેકઅપ બાદ દિશાના માથે પનોતી બેઠી

એક્ટ્રેસ દિશા પટણી અને ટાઇગર શ્રોફના બ્રેકઅપની માહિતી મળી હતી

ત્યારબાદ એક્ટ્રેસને એક મોટા પ્રોડક્શન હાઉસે બહાર કાઢી મુકી છે

એકતા કપૂરે ફિલ્મ 'કેટિના'માંથી દિશાને બહારનો રસ્તો બતાવ્યો છે 

માહિતી મળી છે કે તેની જગ્યાએ શ્રદ્ધાને સિલેક્ટ કરવામાં આવી છે

એકતા કપૂર પોતાની લાઇફ બેસ્ડ ફિલ્મ ડિરેક્ટ કરવા જઈ રહી છે

આ ફિલ્મ માટે પહેલા દિશા પટણીને કાસ્ટ કરવામાં આવી હતી

હવે દિશાને પ્રોજેક્ટમાંથી હાંકી કાઢવામાં આવી છે

પ્રોડક્શન હાઉસના અમુક માણસો સાથે દિશાનો ઝઘડો થયો હતો

પછી એકતાએ આ નિર્ણય લીધો અને તેના બદલે હવે શ્રદ્ધા કે કિયારાને લેવામાં આવશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો