પેન્ટ સરકાવીને દિશા પટનીએ લીધી મિરર સેલ્ફી
બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની પોતાની ફિલ્મો કરતા વધારે તેના બોલ્ડ લુક અને પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.
દિશા પટનીએ મિરર સેલ્ફી માટે પેન્ટ ઉતારીને સિઝલિંગ હોટ પોઝ આપ્યા છે.
દિશા પટનીના લેટેસ્ટ ફોટોઝને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યં છે.
નેટીઝનેસ તસવીરો જોઇને ડિસેમ્બરના મહિનામાં પણ પરસેવાથી તરબોળ થઇ રહ્યા છે.
મિરર સેલ્ફીમાં દિશા મિરર સામે ઉભી રહીને પેન્ટને કમરથી નીચે સરકાવીને પોઝ આપતી જોવા મળી રહી છે.
બ્લેક મોનોકિની ફ્લોન્ટ કરવાના ચક્કરમાં દિશા પટનીએ બોલ્ડનેસ સાથે પોઝ આપ્યા છે.
દિશા પટનીએ લેટેસ્ટ મિરર સેલ્ફી શેર કરતા કેપ્શન લખ્યુ, મિરર સેલ્ફીઝ ક્યારેય ખતમ નથી થવાની.
એક્ટ્રેસનું ફ્લાવર પેંડેંટ તેના લુકને સિઝલિંગ બનાવી રહ્યું છે. ડીપ નેક બ્લેક મોનોકિનીમાં દિશા પટની ખૂબસૂરત લાગી રહી છે.