Disha Pataniએ ફરી બિકિનીમાં દેખાડી ટોન્ડ બોડી

દિશા પટનીએ હાલમાં સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે

 તે લાલ રંગની પ્રિન્ટેડ બિકીનીમાં તેના ટોન બોડીને ફ્લોન્ટ

દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે

આ પહેલીવાર નથી જ્યારે દિશા પટણીએ આટલી બોલ્ડ સ્ટાઈલ બતાવી હોય

હાલમાં દિશા તેના અને ટાઇગરના બ્રેકઅપને લઇને ચર્ચામાં છે

તે ઘણી વાર પોતાના બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરે છે

ચાહકો પણ તેની તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવે છે

તેની તસવીરોને લાખો લોકો લાઇક કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો