દિશા પટનીના બિકીની વીડિયોએ મચાવ્યો ખળભળાટ

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના બોલ્ડ લુકને લઇને છવાયેલી રહે છે. દિશાએ ફરી એકવાર તેનો સેક્સી અંદાજ ફેન્સ સાથે શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

આ દિવસોમાં દિશા મૌની રોય સહિત કેટલાક સેલેબ્સ સાથે ટૂર પર છે અને અહીંથી તે તેના ફેન્સ સાથે મિત્રતાની પળો શેર કરી રહી છે.

દિશાના આ લેટેસ્ટ વિડિયો વિશે વાત કરીએ તો, એક્ટ્રેસ વ્હાઇટ કલરની ફ્રન્ટ નૉટ બિકીનીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. 

દિશા સનગ્લાસ પહેરીને નો મેકઅપ લુક અને મેસી હેર સાથે વીડિયો બનાવતી જોવા મળે છે.  તેના વીડિયોમાં મૌની પણ શાનદાર લુક આપી રહી છે.

હસીનાના આ લુક પરથી કોઈની નજર હટી રહી નથી અને લોકો તેનો આ વીડિયો વારંવાર જોઇ રહ્યા છે.

દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એકથી એક હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

બીજી તરફ આ વખતે દિશાએ પોતાના સેક્સી લુકથી બધાના શ્વાસ અધ્ધર કરી દીધા છે.

આ વીડિયોમાં દરેકની નજર દિશાના ટોન્ડ બોડી પર ટકેલી છે. આ ફોટોમાં દિશા પટની ખૂબ જ ક્યૂટ અને હોટ લાગી રહી છે.

તમામ યુઝર્સ દિશાની આ વધતી બોલ્ડનેસનો શ્રેય દિશાના નવા બોયફ્રેન્ડને પણ આપી રહ્યા છે. 

સાથે જ દિશાના ફેન્સ પણ તેની આ તસવીરોને ઝૂમ કરીને જોઇ રહ્યા છે.

દિશા તેના આ સુપરસેક્સી લુકથી છવાયેલી છે. તમામ ફેન્સ તેના આ નવા એક્સપિરિમેન્ટ ને પસંદ કરી રહ્યા છે.

આ દિવસોમાં દિશા અક્ષય કુમાર સાથે સ્ટેજ શો કરવા માટે અમેરિકામાં છે. જેના વીડિયો અને ફોટો તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરતી રહે છે. 

જો આપણે તેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે એક એક્શન ફિલ્મમાં જોવા મળશે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો