દિશા અને મૌનીનો HOT બીચ લુક 

 બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની અને  મૌની રોયની દોસ્તી ઘણી ચર્ચામાં છે. આ બંનેની એક પછી એક ઘણી તસવીરો સામે આવી છે. 

આ તસવીરોમાં મૌની રોય અને દિશા પટની એકબીજા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. 

આ તસવીરોમાં દિશા પટની બિકીની ટોપ પહેરેલી જોવા મળી રહી છે. ત્યાં મૌની રોય વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. 

દિશા અને મૌનીનો આ બોલ્ડ લુક ઇન્ટરનેટનો પારો વધારી રહ્યો છે. 

મૌની રોય અને દિશા પટની આ તસવીરમાં કાતિલ અદાઓ બતાવતી જોવા મળી રહી છે. 

મૌની રોય અને દિશા પટનીની આ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે. 

 આ તસવીરમાં મૌની રોય અને દિશા પટની સાથે ખૂબ જ ખુશ લાગી રહી છે. મૌની રોય અને દિશા પટનીની સ્માઇલ ફેન્સનું દિલ જીતી રહી છે. 

 બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની અને  મૌની રોયની દોસ્તી ઘણી ચર્ચામાં છે. આ બંનેની એક પછી એક ઘણી તસવીરો સામે આવી છે. 

 દિશા પટની અને મૌની રોયની આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે અને આ તસવીર પર ફેન્સ ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.


 ફેન્સ કોમેન્ટ કરીને બંનેની દોસ્તીના વખાણ કરતાં જોવા મળ્યાં.  કોઇએ તેમની દોસ્તી સલામત રહે તેવી દુઆ કરી, તો કોઇ આ બંને એક્ટ્રેસને સાથે જોઇને દંગ રહી ગયું. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો