દીપિકા પાદુકોણ કરવાની હતી સુસાઇડ!

દીપિકા પાદુકોણ, બોલીવુડની ટૉપ એક્ટ્રેસીસમાંથી એક છે

 ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ બાદ ક્યારેય તેણે પાછળ વળીને નથી જોયુ

પરંતુ આ એક્ટ્રેસ પણ એક સમયે ડિપ્રેશનનો શિકાર બની ચુકી છે

તે સુસાઇડનો વિચાર પણ કરવા લાગી હતી, જો કે તેની માએ તેને આ વિપરિત સ્થિતિમાંથી બહાર કાઢી

એક સમયે તો તેને સુસાઇડ વિશે પણ વિચાર આવવા લાગ્યા હતા

દીપિકાએ ખુલાસો કર્યો કે જો તેની માતાએ તેને તે સમયે સંભાળી ન હોત તો કોણ જાણે તે આજે કઇ હાલતમાં હોત

તેણે કહ્યું કે તે લગભગ એક વર્ષ સુધી ડિપ્રેશન સામે ઝઝૂમતી રહી, તે બાદ તેણે મદદ માંગી હતી

તેના ફાઉન્ડેશન Live Love Laughનો મોટિવ તે લોકની મદદ કરવાનો છે જે પોતાના માનસિક સ્વાસ્થ્ય સામે ઝઝૂમી રહ્યાં છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

એક્ટ્રેસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે ડિપ્રેશનનો શિકાર બની ચુકી હતી