લેડી બૉસ લુકમાં એક્ટ્રેસે બઘાંને કર્યા ક્લિન બોલ્ડ

એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષનો સફર પૂર્ણ કર્યો છે

દીપિકા પોતાની ફેશન અને ગ્લેમરસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે

તેણી એક શાનદાર એક્ટ્રેસની સાથે ફેશન આઇકોન પણ કહેવાય છે

એક્ટ્રેસની ફેશન સેન્સ હંમેશા સેન્ટર ઑફ અટ્રેક્શન બનતું હોય છે

દીપિકાએ સોશિયલ મીડિયા પર પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે

જેમાં એક્ટ્રેસ લેડી બૉસ લુકમાં સૌ કોઈને બોલ્ડ કરી રહી છે

દીપિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

આ તસવીરોમાં દીપિકા રેડ કલરના લોન્ગ પેન્ટ અને કોટમાં જોવા મળે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો