રાજુ શ્રીવાસ્તવ આટલી સંપત્તિ પાછળ છોડી ગયા

બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન મોત થયું છે

તેમણે પોતાની મહેનતના દમ પર દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી

તેઓ પોતાની પાછળ પરિવાર માટે ઘણી સંપત્તિ પણ છોડી ગયા છે

મીડિયા રિપોર્ટ્સના અનુસાર, રાજુ શ્રીવાસ્તવ પોતાના દરેક સ્ટેજ શો માટે 4થી 5 લાખ રૂપિયા જેટલી ફી લેતા હતા

સાથે જાહેરાત, હોસ્ટિંગ અને ફિલ્મોમાંથી પણ રાજુ શ્રીવાસ્તવે ઘણી કમાણી કરી છે

રિપોર્ટ્સ અનુસાર, રાજુ શ્રીવાસ્તવની ટોટલ નેટવર્થ 20 કરોડ રૂપિયા છે

સાથે રાજુ શ્રીવાસ્તવની પાસે આલીશાન ઘર પણ છે. તેમના ઘરમાં તમામ સુવિધાઓ છે

રાજુ શ્રીવાસ્તવ લક્ઝરી કારના પણ શોખીન છે. તેમની પાસે કારનું સારું કલેક્શન છે

તેમના કારના કાફલામાં ઈનોવા, BMW અને ઓડી Q7 પણ સામેલ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો