જુઓ Chitrangda Singhનો ગ્લેમરસ લુક 

ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ ગાઉન અને સુંદર જ્વેલરીમાં તેના સુંદર ફોટોશૂટથી નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહી છે

અભિનેત્રી હંમેશાની જેમ ગ્લેમરસ લાગી રહી છે

ચિત્રાંગદા સિંહ બ્લુ સિક્વિન ગાઉનમાં રાજકુમારી જેવી લાગી રહી છે

ચિત્રાંગદા સિંહે આ તસવીરો 1 દિવસ પહેલા શેર કરી હતી

જેના પર એક જ દિવસમાં દોઢ લાખથી વધુ લાઈક્સ આવ્યા છે

ચિત્રાંગદા સિંહે હીરાના બ્રેસલેટ સાથે તેના સુંદર દેખાવને ફ્લોન્ટ કર્યો

ચિત્રાંગદા સિંહ બ્લુ સાટિન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ચિત્રાંગદા સિંહ ડાયમંડ જ્વેલરી સાથે સુંદર લાગી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો