તમે જોયો રણવીર સિંહનો આ લુક?

રણવીર સિંહના અતરંગી કપડા વિશે કોણ નથી જાણતુ?

રણવીર હંમેશા કપડાનાં કારણે ચર્ચામાં રહેતો જોવા મળે છે

ક્યારેક અતરંગી કપડાના કારણે તો ક્યારેક કપડા ના પહેરવાના કારણે

જોકે, હાલ રણવીર સિંહનો બીજો એક અતરંગી લુક સામે આવ્યો છે

રણવીર સિંહના ફેન્સ માટે તો તેના દરેક લુક શાનદાર જ હોય છે

પરંતુ, અમુક લોકોને તેના આ લુક થોડા વિચિત્ર પણ લાગે છે

હાલ તે ફરી તેના કપડાના કારણે જ ચર્ચાનો વિષય બન્યો છે

જોકે, અમુક યુઝર્સ તેના આ લુકના કારણે તેને ટ્રોલ પણ કરી રહ્યા છે

આ ફોટો રણવીર સિંહે એક મેગેઝિન માટે શૂટ કરાવ્યુ હતું

તમે પણ જણાવો તમને રણવીરનો આ નવો લુક કેવો લાગ્યો?