સારાના સુપર બોલ્ડ અંદાજે બધાને કર્યા 'ક્લિન બોલ્ડ'

સૈફ અને અમૃતાની દીકરી સારા અલી ખાન બોલિવૂડની પોપ્યુલર એક્ટ્રેસ છે

ક્યારેક ખૂબ જ બોલ્ડ તો ક્યારેક સિમ્પલ અંદાજના કારણે ચર્ચામાં રહે છે

સારા એકવાર ફરી પોતાના ફોટોશૂટના કારણે ચર્ચાનો વિષય બની છે

સારા થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સારા ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે

સારા અલી ખાનના આ કિલર લુકના ફેન્સ દ્વારા ખૂબ જ વખાણ કરાઈ રહ્યા છે

રેડ અને બ્લેક કલરના ડ્રેસમાં સારા અલી ખાન એક લેડી બગની જેમ દેખાય છે

બ્લેક પેન્સિલ હીલ્સ સાથે પોતાના હેર સ્ટાઈલને એ અંદાજમાં બનાવી છે

સારાના આ વેસ્ટર્ન લુકવાળા અંદાજને ફેન્સ ગોર્જિયસ જણાવી રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સારાના સુપર બોલ્ડ અંદાજે બધાને કર્યા 'ક્લિન બોલ્ડ'