ફિફામાં નોરાએ ઉર્વશીની કરી કૉપી?

નોરા ફતેહી  FIFA World Cup 2022ની ક્લોઝિંગ સેરેમનીમાં હાજરી આપી હતી

જ્યાં તેણીએ બ્લેક કલરનો ડ્રેસ પહેરેલો જોવા મળે છે

પરંતુ નોરાને આ ડ્રેસના કારણે ટ્રોલિંગનો શિકાર થવું પડ્યુ છે

હકીકતમાં, આવો જ હુબહુ ડ્રેસ ઉર્વશી રૌતેલાએ 4 વર્ષ પહેલા પહેર્યો હતો

નોરા પર લોકો આરોપ લગાવી રહ્યા છે કે તેણે ઉર્વશીના ડ્રેસને કૉપી કર્યો છે

આ ડ્રેસ ઉર્વશીએ 2019ના ફેશન આઇકોનમાં પહેરેલો હતો

હાલ નોરાના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

આ સાથે યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે

બીજી તરફ નોરાના ફેન્સ તેણીના આ લુકના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો