તબ્બુના ફેન્સે કરીનાથી કેમ થયા નારાજ?

હાલ કરીના, કૃતિ અને તબ્બુએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે

જેમાં ત્રણેય એક્ટ્રેસ બ્લેક કલરના કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે

પણ તબ્બુના ફેન્સ આ તસવીરો જોઈને કરીનાથી નારાજ જોવા મળી રહ્યા છે

ફેન્સ કહી રહ્યા છે કે, તબ્બુ નીચી છે તો તેણીને ફોટોમાં વચ્ચે રાખવી જોઈએ

નીચી ઉંચાઈવાળી તબ્બુને જાણી જોઈને ઈન્સલ્ટ કરવામાં આવી રહી છે

જોકે અમુક યુઝર્સ કહે છે કે, કરીના એકદમથી આટલી ઉંચી કેમ થઈ ગઈ

તબ્બુના ફેન્સ આ ફોટોશૂટથી નારાજ છે અને કરીનાને ટ્રોલ કરી રહ્યા છે

લોકો આ ફોટોશૂટને તેમની ફેવરેટ તબ્બુની ઈન્સલ્ટ માની રહ્યા છે

જોકે, અપકમિંગ ફિલ્મ 'ધ ક્રૂ'માં આ ત્રણેય એક્ટ્રેસ સાથે જોવા મળશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો