બ્લેક રિવિલિંગ ડ્રેસમાં બોલિવૂડ હસીનાઓ

જાહ્નવી કપૂર

બ્લેક રિવિંગ ડ્રેસ સાથે જાહ્નવી કપૂરે પહેરી  ગ્રીન સ્ટડ જ્વેલરી 

સારા અલી ખાન

બ્લેક એક્સ્ટ્રા રિવિંગ ડ્રેસમાં સારા અલી ખાનનો સુપર હોટ લૂક

કિઆરા અડવાણી

 બ્લેક સાટીન ડ્રેસમાં કિઆરા ઘણી જ ગ્લેમરસ લાગે છે

કરિના કપૂર ખાન

બ્લેક બોડી કોન ડ્રેસમાં કરિનાનો સૂપર હોટ અવતાર

અનન્યા પાંડે

નેટનાં બ્લેક ડ્રેસમાં અનન્યાનો ગ્લેમરસ અંદાજ

જાહ્નવી કપૂર

બ્લેક રિવિંગ ડ્રેસમાં જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ

અનન્યા પાંડે

બ્લેક રિવિંગ શોર્ટ ફ્રોકમાં અનન્યા પાંડે 

તારા સુતરિયા

બ્લેક  થાઇ સ્લિટ ડ્રેસ સાથે ડાયમન્ડ સ્ટડ ટ્યુબ પહેરી આપ્યો પોઝ

સારા અલી ખાન

બ્લેક ફ્રિલ થાઇ કટ ફ્રોકમાં સારા અલી ખાન 

કિઆરા અડવાણી

સાઇડ કટ ડ્રેસમાં બ્યૂટીફૂલ લાગી રહી છે કિઆરા અડવાણી