બોલિવૂડનાં આ કપલ ઓનસ્ક્રિન કરી ચુક્યાં છે Lip Lock

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી ફિલ્મ 'શેરશાહ'માં આ જોડી વચ્ચે કિસિંગ સિન ફિલ્માવવામાં આવ્યો છે

રણવીર સિંહ- દીપિકા પાદુકોણ ફિલ્મ 'રામ લીલા'માં લિપલોક સિન આપ્યો છે

રણબીર કપૂર- આલિયા ભટ્ટ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં આપ્યું છે લિપલોક

સૈફઅલી ખાન- કરીના કપૂર ખાન- ફિલ્મ 'કુરબાન'માં સૈફ કરીનાનો કિસિંગ સિન જોવા મળે છે

બિપાશા બાસુ- કરણ સિંહ ગ્રોવર- બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ફિલ્મ 'અલોન'માં લિપલોક કર્યુ છે

રામલીલામાં રણવીર દિપિકાએ ઘણાં બધા કિસિંગ સિન્સ આપ્યાં છે