બોલિવૂડની 10 હસિનાઓ  જેમનું ફિગર બિકિનીમાં સૌથી સુંદર દેખાય છે

 કિઆરા અડવાણી- તેની 'ભૂલ ભુલૈયા-2'થી 100 કરોડ ક્લબમાં  શામેલ થઇ ગઇ છે

દીશા પટની- ફિટનેસ ફ્રિક એક્સરસાઇઝ વીડિયોથી રહે છે ચર્ચામાં

કેટરિના કેફ બિકીની ફીટ બોડીથી હોટ લાગે છે

દીપિકા પાદુકોણ - કાન્સ 2022માં દરરોજ તેનાં અલગ અલગ આઉટફિટની તસવીરોને કારણે ચર્ચામાં હતી દીપિકા

ઇશા ગુપ્તા- તે તેની બિકિની તસવીરો અવાર નવાર શેર કરી ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે 

અનન્યા પાંડે - તે તેની બોલ્ડ તસવીરો શેર કરી સો. મીડિયા પર છવાયેલી રહે છે

સારા અલી ખાન

જાહ્નવી કપૂર

પૂજા હેંગડે

સુહાના ખાન