તમે જોયો અનુષ્કાનો રેટ્રો લુક?
અનુષ્કાએ હાલમાં ફિલ્મ 'કલા'માં કેમિયો કર્યુ છે
જેમાં અનુષ્કા શર્માનો રેટ્રો લુક જોવા મળી રહ્યો છે
આ લુકમાં તેણીની સરખામણી નરગીસ સાથે કરવામાં આવી રહી છે
જોકે, ફિલ્મમાં તેણીએ દિવંગત દેવિકાનું પાત્ર ભજવ્યુ છે
અનુષ્કા પોતાના ફેન્સ દ્વારા મળેલા રિએક્શનથી ખૂબ જ ખુશ છે
અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ચ પર વિંટેજ લુકની તસવીર શેર કરી છે
અનુષ્કાની આ તમામ તસવીરો બ્લેક એન્ડ વ્હાઈટમાં જોવા મળી રહી છે
તેણીએ ફિલ્મ 'કલા'માં કેમિયો કર્યો હતો અને તેના ફોટો ખૂબ જ વાયરલ થતા હતા
ઉલ્લેખનીય છે કે, 4 વર્ષ બાદ અનુષ્કા કોઈ ફિલ્મમાં જોવા મળશે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો