ટોપ સરકાવી મૌનીએ આપ્યા બોલ્ડ પોઝ

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ટીવીથી શરૂ કરીને બોલિવૂડ સુધી તેણીની કારકિર્દી કમાલની છે

મૌની એક્ટિંગ કરતા પણ બોલ્ડનેસના કારણે વધારે ચર્ચમાં રહે છે

મૌનીએ હાલ પોતાનો લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સ સાથે શેર કર્યો છે

તેમાં તેણીએ બ્લેક કલરનો ઑફ શોલ્ડર ડ્રેસ પહેરેલો છે

મૌની આ તસવીરોમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે

મૌનીના આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે

ફેન્સ સતત કોમેન્ટ્સ કરીને મૌનીના આ લુકના વખાણ કરી રહ્યા છે

મૌનીએ ફોટો શેર કરતા કેપ્શનમાં ચંદ્રમાનો ઈમોજી મુક્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો