દિશાએ હોટ બિકીની પહેરીને વધારી ગરમી

દિશા પટની પોતાની સિઝલિંગ તસવીરોથી ભર શિયાળામાં પણ પરસેવો છોડાવી દે છે

બિકીની પહેરેલી દિશાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે

દિશા ફરી પોતાનો બિકીની લવ બતાવીને સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે

દિશાએ સ્વિમિંગ પૂલમાં ન્હાતી વખતે અને પૂલની બહારથી પોતાના ફોટોઝ શેર કર્યા છે

બ્રાઉન કલરની બિકીનીમાં દિશા પટનીના કિલર પોઝ ફેન્સને દિવાના બનાવી રહ્યા છે

દિશા પટની પિંક અને બ્લૂ કલરની પ્રિન્ટેડ બિકીનીમાં કહેર મચાવી રહી છે

સ્વિમિંગ પૂલની અંદર દિશા પોતાના બંને હાથ માથ પર મુકેલી નજરે આવી રહી છે

દિશાની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે અને તેના વખાણ કરી રહ્યાં છે 

દિશા પોતાના પરફેક્ટ ફિગર અને ડ્રેસિંગ સેન્સથી ફેન્સના દિલ લૂંટી લે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો