બીજી વખત યોજાયું બિપાશા બાસુનું બેબી શાવર

બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવર ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવાના છે

બિપાશા પોતાની પ્રેગ્નન્સીને એન્જોય કરી રહી છે

તે સતત તેની તસવીરો અને વીડિયો પણ ફેન્સની સાથે શેર કરતી રહે છે

શુક્રવારે બિપાશાનું બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું

આ બેબી શાવર તેમના મિત્રો દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું

બેબી શાવર સેલિબ્રેશનમાં બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવર બંને ઘણા ખુશ જોવા મળે છે

બેબી શાવર માટે બિપાશા બાસુએ સિંપલ ગુલાબી ગાઉન પહેર્યું હતું, જેમાં તે સુંદર લાગી રહી હતી

બિપાશા બાસુએ મિનિમલ મેકઅપ અને એડેડ ઈયરરિંગ્સની સાથે પોતાના લુકને કમ્પ્લિટ કર્યો હતો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો