મોનાલિસાએ શેર કર્યા પ્રાઇવેટ બાથરૂમ ફોટો

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસાને આજે કોઇ ઓળખની જરૂર નથી. 

ઇન્ડસ્ટ્રીમાં તેનું મોટુ નામ છે અને તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. 

પોતાની ફિલ્મો, શોઝ અને મ્યુઝિક વીડિયોઝ સાથે સાથે મોનાલિસા પોતાના સોશિયલ મીડિયાના કારણે પણ ઘણી પોપ્યુલર છે. 

 મોનાલિસાએ થોડા સમય પહેલા કેટલાક એવા ફોટોઝ શેર કર્યા હતાં જેમાં તે બાથટબમાં જોવા મળી રહી હતી. 

 મોનાલિસાના આ પ્રાઇવેટ બાથરૂમ ફોટોઝ જોઇને લોકોના ધબકારા વધી ગયા છે. 

મોનાલિસા શોર્ટ્સ અને નૂડલ સ્ટ્રેપ ટોપ પહેરીને બાથટબમાં જોવા મળી રહી છે અને પોતાના સેક્સી લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે. 

મોનાલિસા આ ફોટોમાં પોતાના બાથટબમાં સૂઇને કોફી પી રહી છે. 

એક્ટ્રેસ પોતાના બાથરૂમમાં રિલેક્સ કરી રહી છે અને આ મોમેન્ટ્સ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ ફોટોમાં ફેન્સને તેનો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

બાથટબમાં મોનાલિસા આરામથી સૂતી છે અને તેનો પોઝ એવો છે કે તેનું હોટ બૉડી ફ્લોન્ટ થઇ રહ્યું છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો