દેશી અવતારમાં  શ્વેતા તિવારીની કાતિલ અદાઓ

સિરિયલો કરતાં વધુ પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે શ્વેતા તિવારી

શ્વેતા તિવારીએ પોતાના લેટેસ્ટ ફોટોઝને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે

ફોટોઝમાં પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે શ્વેતા તિવારી

શ્વેતાએ ઓપન હેર, રેડ લિપસ્ટિક અને ન્યૂડ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો 

ફેન્સ તેની ઉંમર અને ખૂબસૂરતી વિશે ઘણી કોમેન્ટ કરી રહ્યા છે

એક યુઝરે લખ્યું, 'સોની કુડી' તો બીજાએ લખ્યું 'ચમકદાર સ્માઇલ'

અન્ય એક યુઝરે તો લખ્યું કે,'દિવસે દિવસે તમે વધુ સુંદર દેખાઈ રહ્યા છો'

તેની સ્માઇલ શ્વેતાના ગ્લેમરસ ફોટોની સુંદરતામાં વધારો કરી રહી છે

તેના ખૂબસૂરત લુકના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા હશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો