મિની સ્કર્ટમાં મોનાલિસાનો બોલ્ડ લુક
સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે મોનાલિસા
મોનાલિસાએ ફોટોઝ શેર કરીને ફરીથી ગ્લેમરનો તડકો લગાવ્યો છે
લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાનો શાનદાર લુક જોવા મળી રહ્યો છે
ફોટોઝમાં તે વ્હાઇટ મીની સ્કર્ટ અને પિંક ટોપમાં જોવા મળે છે
ફોટોઝમાં મોનાલિસા ઓપન હેર અને મેકઅપમાં જોઈ શકાય છે
તેના ઓપન કર્લી હેર એક્ટ્રેસની ખૂબસૂરતીમાં વધારો કરે છે
મોનાલિસાના ફોટો જોઈને ફેન્સ ધડાધડ કોમેન્ટ કરી રહ્યા છે
મોનાલિસાની તસવીર પર કોઇએ લખ્યું, તમે ખૂબ જ સુંદર લાગો છો
તો કોઇની પાસે શબ્દો ખૂટી પડતા લખ્યું કે, કંઈ કહી શકુ એમ નથી
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો