TMKOCના સેટ પર બાપુજી થયા ઘાયલ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'બાપુજી' એટલે કે અભિનેતા અમિત ભટ્ટના ચાહકો માટે ખરાબ સમાચાર છે
અહેવાલ છે કે અભિનેતા તાજેતરમાં સેટ પર ઇજાગ્રસ્ત થયા છે
આવી સ્થિતિમાં ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે
આવી સ્થિતિમાં હવે તે શોનું શૂટિંગ કરવા સક્ષમ નથી
એક અહેવાલ મુજબ, શોની નજીકના સૂત્રોએ જણાવ્યું કે,
તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર એક સીન પરફોર્મ કરતી વખતે અમિત ભટ્ટને ભાગવું પડ્યું હતું
એ સીન કરતી વખતે એક્ટર પોતાનું બેલેન્સ ગુમાવી બેઠો હતો
જેના કારણે તેઓ પડી ગયા અને ઇજાગ્રસ્ત થયા છે
ડૉક્ટરે હવે તેમને ટોટલ બેડ રેસ્ટની સલાહ આપી છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો