21 વર્ષની ઉંમરે કરોડોની માલકિન છે આ એક્ટ્રેસ

રિપોર્ટ અનુસાર અવનીત કૌરની નેટવર્થ આશરે 7 કરોડ રૂપિયા છે

દર વર્ષે અવનીત ફિલ્મ અને મ્યુઝિક વીડિયોથી પણ કરોડો કમાય છે

તેની પાસે રેન્જ રોવર વેલર કાર છે, જે 83 લાખ રૂપિયા છે

અવનીત કૌરને બ્રાન્ડેડ કપડાંથી લઈને શૂઝ, જ્વેલરી અને પર્ફ્યુમનો શોખ છે

ત્રણ વર્ષ પહેલા અવનીત કૌરે મુંબઈમાં પોતાનું ઘર પણ ખરીદ્યુ છે

અવનીત ખૂબ લગ્ઝરી લાઈફ જીવે છે, તેની બધી વસ્તુ બ્રાન્ડેડ હોય છે

અવનીત કૌરના ઈન્સ્ટાગ્રામ પર 32.8 મિલીયન ફોલોવર્સ છે

તે તેણીની લાઈફ સાથે જોડાયેલ તમામ વાતો ફેન્સ સાથે શેર કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો