પોપટલાલની વાઇફની એન્ટ્રી કન્ફર્મ થઇ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી વધુ લોકપ્રિય ભારતીય શો છે

આ શોએ તાજેતરમાં જ તેના 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેની લોકપ્રિયતામાં હજુ પણ ઘટાડો થયો નથી

જોકે શોમાંથી એક પછી એક કલાકારો વિદાઇ લઇ રહ્યા છે

શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ પણ હાલમાં જ શો છોડ્યો છે

ત્યારે હાલમાં જ શ્યામ પાઠક એટલે કે પોપટલાલે જણાવ્યુ છે કે અસિત કુમાર શોમાં નવા પાત્રો લાવવાની તૈયારી કરી રહ્યા છે

તેણે જણાવ્યુ કે, શોમાં બહુ જ જલ્દી Mrs. Popatlalની એન્ટ્રી થવા જઇ રહી છે

આ સમાચાર સામે આવતા જ ફેન્સ ખુબ ખુશ થઇ ગયા છે

શોના ચાહકો વર્ષોથી પોપટલાલના લગ્નની રાહ જોઇ રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો