બોલિવૂડ એક્ટ્રેસ ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયામાં ફોટો શેયર કરી ફેન્સના દિલ ધડકાવતી રહે છે. હાલમાં યલો બિકીની સાથે પાણીમાં આગ લગાવી રહી છે.

ત્રિધા ચૌધરી

યલો બિકીની સાથે સ્વિમપૂલમાં માદક પોઝ સાથે ત્રિધા ચૌધરી હોટ લાગી રહી છે

ત્રિધા ચૌધરી સફેદ બિકીની ટોપમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે

બ્લેક ગ્લાસ અને ફ્લાવર બિકીની સાથે ત્રિધાનો હોટ લૂક

બીચ પર લાઇટ યલો બિકીનીમાં ત્રિધા ચૌધરીનો આકર્ષક પોઝ

દરિયા કિનારે ઓરેન્જ મોનોકિનીમાં ત્રિધા ચૌધરીની કાતિલ અદા ચાહકોને ઘાયલ કરનારી છે

ત્રિધા ચૌધરીનો સ્ટાઇલિશ આઇટફિટ લૂક

આશ્રમ વેબ સીરીઝથી ત્રિધા ઘણી ચર્ચામાં આવી છે. ચાહકો ત્રિધાની ફેશનના દિવાના છે

આશ્રમમાં હોટ સીન આપનાર ત્રિધા સોશિયલ મીડિયામાં પણ હોટ અવતારથી ચર્ચામાં રહે છે

ત્રિધા ચૌધરી હોટ ફોટો શૂટથી હંમેશા ચર્ચામાં રહે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો