XXX વેબ સીરીઝ : એક્તા કપૂર વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ

એકતા કપૂર અને શોભા કપૂરની પરેશાનીઓ વધતી જતી જોવા મળી રહી છે

બિહારની એક કોર્ટે બંને વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે

કોર્ટ દ્વારા આ ધરપકડ વોરંટ બેબ સિરીઝ ટ્રિપલ એક્સને લઈને જાહેર કરવામાં આવ્યું છે

જેમાં દેશના સૈનિકોની પત્નીને સૈનિકના યુનિફોર્મમાં અન્ય લોકો સાથે શારીરિક સંબંધ બાંધતી દર્શાવવામાં આવી હતી

હવે બિહારના બેગુસરાઈમાં નોંધાયેલા આ કેસમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે

આ બેબ સીરિઝને સેનાનું અપમાન માનીને બેગુસરાયની કોર્ટમાં 2021માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો

આ કેસના સંબંધમાં કોર્ટ દ્વારા એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહર કરવામાં આવ્યું છે

એક્તા કપૂર છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની વેબ સીરીઝનું નિર્માણ કરી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો