લાલ ડ્રેસમાં અંકિતાને જોઇને ફેન્સનું દિલ થયું ધકધક

અંકિતા લોખંડે ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો શેર કરીને પ્રશંસા મેળવવામાં સફળ રહી છે

અંકિતા લોખંડેએ પોતાની નવી તસવીરો શેર કરતી વખતે એક શાનદાર કેપ્શન લખ્યું છે

ફેન્સ સાથે પોતાનો ફોટો શેર કરતા હસીનાએ કેપ્શનમાં લખ્યું કે, 

"સ્ત્રીની સુંદરતા ચહેરામાં નથી હોતી, પરંતુ સ્ત્રીની વાસ્તવિક સુંદરતા તેના આત્મામાં પ્રતિબિંબિત થાય છે"

આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ શેર કરી છે

ફોટોમાં અંકિતા લાલ રંગના મિડી ડ્રેસમાં જોવા મળી રહી છે

આ સાથે તેણે સફેદ ફૂટવેર પહેરીને પોતાનો લુક પૂરો કર્યો છે

ફોટોમાં અંકિતાનો મેક-અપ પણ શાનદાર લાગી રહ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો