અનન્યા પાંડેએ બોલ્ડ ડ્રેસમાં મચાવ્યો કહેર

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

તેની અદાઓ પર ફેન્સ હંમેશા ફિદા થઇ જાય છે

અનન્યા પાંડેએ બ્લુ શિમર બોલ્ડ ડ્રેસમાં ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે

તેણે કેમેરાની સામે ઘણા હોટ પોઝ આપ્યા છે

આ બ્લુ ડ્રેસ વાસ્તવમાં વેસ્ટર્ન ક્રોપ ટોપ અને સ્કર્ટ છે

જોકે તેને ફ્યુઝન ટચ આપવામાં આવ્યો છે

 અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર આવા બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે

તેની તસવીરો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો