અમાયરા દસ્તુર - સ્ટાઇલિશ કો-ઓર્ડ સેટ્સમાં હોટ Photo

'કોઈ જાને ના' અને 'મેડ ઇન ચાઇના' ફેમ અમાયરા દસ્તુર હાલ માલદીવથી હોટ તસવીરો શેર કરી

અમાયરાને આ તસવીરમાં પર્પલ કો-ઓર્ડ સેટમાં જોઈ શકાય છે

અમાયરાને અન્ય એક તસવીર માં કાળા રંગના ગાઉનમાં જોઈ શકાય છે

અન્ય એક તસવીરમાં અમાયરાને ફ્લોરલ કો-ઓર્ડ સેટમાં જોઈ શકાય છે

બ્લેક એન્ડ વ્હાઇટ બિકીની પહેરી અમાયરાએ ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે

અમાયરા સફેદ કો-ઓર્ડ સેટમાં સ્માર્ટ લાગી રહી છે

તેના ઇન્સ્ટાગ્રામ પરની એક તસવીરમાં તેને બ્લેક એન્સેબલમાં જોઈ શકાય છે

અમાયરાએ સ્ટ્રેપી ક્રોપ ટોપને ચિક પેન્ટ સાથે પેર કર્યું છે

દરિયા કિનારે અમાયરાએ વધુ એક મનમોહક પોઝ આપ્યો છે

અમાયરાની આ છેલ્લી તસવીરમાં તેને સિક્વિન્ડ કો-ઓર્ડ સેટમાં જોઈ શકાય છે