પરિણીત પુરુષો માટે અમિતાભે આપી આ સલાહ

અમિતાભ બચ્ચન ઘણીવાર કેબીસીમાં તેમના જીવન અને કારકિર્દી વિશે વાત કરે છે

શોના લેટેસ્ટ એપિસોડમાં તેઓ બિરેન વાલા નામના સ્પર્ધકને સલાહ આપતા જોવા મળ્યા હતા

તેમણે આ સ્પર્ધકને જણાવ્યુ હતુ કે, પત્નિ વિશે વધુ ઉતાર-ચઢાવ કરવું નહીં

'પત્ની જે પણ કઇં કહે તેને ચુપચાપ માની લેવું જોઇએ'

પોતાને ભાવતું ભોજન ન મળે તો પણ કોઇ ચિંતા નહીં

બાળકોને શું ગમે છે તેનું ધ્યાન રાખવું જોઇએ

એક માતા પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખે છે

તે જ ધ્યાન રાખે છે કે તેના પરિવાર માટે શુું સારુ છે શું નહીં

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો