Alia Bhatt એ ખાસ તસવીરો શેર કરી ખોલ્યું એક રહસ્ય

બંનેએ હાલમાં જ કામમાંથી બ્રેક લીધો અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા મુંબઈથી દૂર આફ્રિકા પહોંચ્યા

આલિયાએ આજે ​​પહેલીવાર પોતાના બોયફ્રેન્ડનો ઉલ્લેખ કરતા ખાસ તસવીરો સાથે એક રહસ્ય જાહેર કર્યું

આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર એક્ટિવ, તેણે તાજેતરમાં ચાર ફોટો શેર કર્યા

આલિયાએ રણબીરની ફોટોગ્રાફી પણ બતાવી, આ પોસ્ટમાં રણબીરને પહેલીવાર 'બોયફ્રેન્ડ' ગણાવ્યો

આ ફોટા સાથે લખ્યું છે કે, 'તેના બોયફ્રેન્ડની ફોટોગ્રાફી સ્કિલ અજમાવી રહી 

તસવીરોમાં આલિયા નો મેકઅપ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો

સાસુ નીતુએ પણ તસવીરો પર પ્રતિક્રિયા આપી, કોમેન્ટ સાથે હાર્ટ અને આઈ હાર્ટ ઈમોજી શેર કર્યા

આલિયા ભટ્ટ અને નીતુ કપૂર વચ્ચે બોન્ડિંગ ઘણું સારું છે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો