પોર્નસ્ટાર બની નેતા
હવે બનશે સાંસદ?

એલિસા સાંચેઝ બ્રાઝિલમાં સંસદીય ચૂંટણી માટે ઉમેદવાર છે

@elisasanchesreall

આ માટે એલિસા સાંચેઝે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે

@elisasanchesreall

એલિસાએ મહિલાઓના અધિકારો માટે લડવાનું વચન આપ્યું છે

@elisasanchesreall

41 વર્ષની એલિસા ડેમોક્રેટિક લેબર પાર્ટીની સભ્ય છે

@elisasanchesreall

એલિસા સ્ટેટ ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ માટે ચૂંટણી લડી રહી છે

@elisasanchesreall

એલિસા સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર કરી રહી છે

@elisasanchesreall

એલિસાને ઈન્સ્ટાગ્રામ પર 7.75 લાખ લોકો ફોલો કરે છે

@elisasanchesreall

એલિસા સેક્સ વર્કરોના અધિકારો માટે પણ લડશે

@elisasanchesreall

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો