સેંથામાં કોના નામનું સિંદૂર ભરે છે રેખા?
અભિનેત્રી રેખા જેને જોઇને આજે પણ લોકોના દિલ ધડકવા લાગે છે
રેખા અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી વિશે તો બધા જ જાણે છે
રેખા ઘણા ઇન્ટરવ્યૂમાં અમિતાભને લઇને તેનો પ્રેમ વ્યક્ત કરી ચુકી છે
કહેવાય છે કે રેખા પોતાની માંગમાં બિગ બીના નામ પર સિંદૂર ભરે છે
જ્યારે પણ કોઇ શોમાં અમિતાભનું નામ આવે છે ત્યારે રેખાના ચહેરા પર મુસ્કાન આવી જાય છે
રેખા અને અમિતાભની જોડી ભૂતકાળમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી જોડી છે
રીલ લાઈફમાં એકબીજા સાથે રોમાન્સ કરતી વખતે બંને રિયલ લાઈફમાં નજીક આવી ગયા
રેખા અમિતાભ માટે જેટલી પાગલ હતી, તેટલા જ અમિતાભ રેખા પર મરતા હતા
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો