આલિયા-રણબીરના ઘરે ગૂંજી કિલકારી
બોલિવૂડ સેલેબ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે લગ્ન કર્યા હતાં
આજે કપૂર પરિવારના ઘરે પારણું બંધાયાના સમાચાર આવ્યા છે
આલિયાને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
વહેલી સવારે કરવામાં દાખલ કરાઈ હતી
જ્યાં આલિયાની મમ્મી સોની રાજદાની અને સાસુ નીતૂ કપૂર પણ હાજર હતાં
આલિયા અને રણબીર બોલિવૂડના સૌથી લવિંગ પેરેન્ટ ક્લબમાં સામેલ થયા છે
માહિતી મુજબ આલિયા ભટ્ટે એક ખૂબ જ કોમળ દીકરીને જન્મ આપ્યો છે
ફેન્સથી લઈને ફેમિલી સુધી તમામ લોકો આલિયા ભટ્ટને અભિનંદન પાઠવે છે
આલિયા અને રણબીરે 14 એપ્રિલ 2022 લગ્ન કર્યા હતાં
ફિલ્મ બ્રમ્હાસ્ત્રના શૂટિંગ સમયથી બંને કપલ એકબીજાને ડેટ કરી રહ્યા હતા
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો