બોલિવૂડની હસીનાઓ યોગની મદદથી પોતાને ફિટ રાખે છે 

કરીના કપૂર ખાનનો ફિટનેસ મંત્ર છે યોગ પ્રેગ્નેન્સી સમયે પણ તે નિયમિત યોગ કરતી હતી

દીપિકા પાદુકોણનાં સુંદર ફિગરનું રહસ્ય છે યોગ કરોડો દિલો પર રાજ કરનારી દીપિકા નિયમિત યોગ કરે છે

સારા અલી ખાન પણ યોગની મદદથી પોતાને ફિટ રાખે છે

જેક્લિન ફર્નાન્ડિઝ નિયમિત યોગ કરે છે આજ તેની ફિટનેસનું રહસ્ય છે

મલાઇકા અરોરાનો ફિટનેસ મંત્ર છે યોગ તેનાં સોશિયલ મીડિયા પર પણ તે તેનાં યોગની ઘણી તસવીરો શેર કરતી રહે છે

શિલ્પા શેટ્ટી કુન્દ્રા યોગની મદદથી આજે પણ એટલી જ ફિટ છે જેટલી કોઇ 22 વર્ષની યુવતી હોય

કંગના રનૌટ યોગની મદદથી પોતાને એક્ટિવ રાખે છે