અનુષ્કા કરતાં પણ સુંદર છે વિરાટ કોહલીની ભાભી
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તો અવાર નવાર ચર્ચામાં રહે છે.
પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર વિરાટની ભાભીની તસવીરો છવાયેલી છે.
વિરાટના ભાઇ પણ દેખાવમાં એકદમ હેન્ડસમ છે અને તેની ભાભી તો તેની દેરાણી અનુષ્કાને ટક્કર આપે છે.
વિરાટની ભાભી પણ કોઇ બોલીવુડ એક્ટ્રેસ જેવી ખૂબસૂરત અને સ્ટાઇલિશ છે.
ચેતના આમ તો લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ચેતનાનું એકાઉન્ટ છે અને તે અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે.
ચેતનાની તસવીરો પર ભરપૂર લાઇક્સ અને કોમેન્ટ્સ આવતા રહે છે.
ચેતના કોહલી એક ગૃહિણી છે પરંતુ તેની લાઇફ સ્ટાઇલ ઘણી લક્ઝુરિયસ છે. વિકાસ અને ચેતના દિલ્હીમાં જ રહે છે.
ચેતના પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. તેની સોશિયલ મીડિયા પરની તસવીરો તેનો પુરાવો છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો