બિકીની પહેરી 'કોમોલિકા'એ પાણીમાં લગાવી આગ

ઉર્વશી ધોળકિયાએ બિકિની ફોટોઝ શેર કરીને તહેલકો મચાવી દીધો છે

43 વર્ષની ઉંમરમાં સુપરફિટ એક્ટ્રેસે ગ્રીન બિકિની ફોટોઝ શેર કર્યા છે

ઉર્વશીએ 2 પીસ બિકીની પહેરીને સ્વિમિંગ પુલમાં બોલ્ડ પોઝ આપ્યા છે

ઉર્વશીએ સ્ટાઇલિશ ગોગલ્સ પહેર્યા છે અને તેનો અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે

ઉર્વશીએ પોસ્ટમાં લખ્યું કે લોકો મહિલાઓને જજ કરે છે પરંતુ તેને તેની પરવાહ નથી

ઉર્વશીએ પોસ્ટમાં લખ્યું કે, મહિલાના બૉડી શેપ અને સાઇઝને જજ ન કરવી જોઇએ

આ મેસેજ શેર કરીને ઉર્શીએ મહિલાઓને જાગૃત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે

એક્ટ્રેસે બિકિનીમાં ઘણી તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે

કોમોલિકાના કેરેક્ટરથી રાતોરાત ચર્ચામાં આવેલી એક્ટ્રેસને 2 યુવાન જુડવા દિકરાઓ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો