આ છે સિનેમા જગતના ઇતિહાસની સૌથી ભયાનક ફિલ્મ ‘કેનિબલ હોલોકાસ્ટ’

સીન વાસ્તવિક લાગે તે માટે સેટ પર જ પ્રાણીઓની હત્યા કરવામાં આવી

તો વળી, સેક્સ સીનને વાસ્તવિક બતાડવા સાચે જ બળાત્કાર કરવામાં આવ્યો!

ડિરેક્ટરે કલાકારોને મરજી વિરુદ્ધ પ્રાણીઓને મારવા માટે મજબૂર કર્યા હતા

ફિલ્મની થીમ આદિવાસીઓ પર આધારિત હોવાથી કલાકારોએ કપડાં વગરના તો ક્યારેક નગ્ન દ્રશ્યો આપ્યાં 

ક્યારેક ડુક્કર, ક્યારેક કાચબા તો ક્યારેક વાંદરાનું બલિદાન આપવામાં આવતું

તમામ દૃશ્યો એટલા ક્રૂર અને હિંસક હતા કે કેટલાક લોકો સેટ પર જ ઊલટી કરી નાંખતા!

ફિલ્મમાં બળાત્કાર-સેક્સના સીન વાસ્તવિક બતાવવા ડિરેક્ટરે અભિનેત્રીને દબાણ કરી કપડાં કઢાવ્યાં!

આખરે ફિલ્મના ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ થઈ અને પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી

લગભગ 50 દેશોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છતાં 200 મિલિયન ડોલર કમાણી કરી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો