આ હસીનાએ હૉટનેસમાં મલાઇકાને પણ છોડી પાછળ!

અવનીત કૌર અને જન્નત ઝુબૈર જેવી ઘણી એક્ટ્રેસીસ છે જેણે નાની ઉંમરમાં  ઘણુ નામ કમાઇ લીધું છે. 

આ નાની ઉંમરની ફેમસ એક્ટ્રેસીસમાં 'રીમ શેખ'નું પણ નામ સામેલ છે. 

રીમ ઘણા મોટા ટીવી શોઝમાં જોવા મળી છે અને તે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં પણ મહત્વના રોલમાં હતી.

તમને જણાવી દઇએ કે રીમની ઉંમર માત્ર 20 વર્ષ છે અને એક્ટ્રેસ અત્યારથી બોલ્ડનેસમાં ટૉપ બોલીવુડ એક્ટ્રેસીસને ટક્કર આપી રહી છે. 

રીમે કેટલીક એવી મોનોકિની તસવીરો શેર કરી છે જેમાં તે મલાઇકા-ઇશાને પણ હોટનેસના મામલે પાછળ છોડી રહી છે. 

તેવામાં રિમ શેખે 20 વર્ષની ઉંમરમાં જ કેમેરા સામે પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે. 

આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે રિમે બ્લૂ અને ગ્રીન કલરની ફ્લોરલ મોનોકિની પહેરી છે જે એકદમ ટાઇટ છે. 

આ મોનોકિનીમાં એક્ટ્રેસ પોતાની સેક્સી અદાઓ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

રિમની આ મોનોકિની એકદમ ટાઇટ છે અને તેમાં બે જગ્યાએ કટ પણ લાગેલા છે. 

આ વન પીસ ડ્રેસમાં પહેલો કટ તો ઉપરની તરફ, બ્રેસ્ટ્સ પાસે લાગેલો છે. જે ઉપર નેક તરફ જાય છે, આ કટ એક સ્લિટ જેવો છે. 

આ આઉટફિટમાં રીમે ફોટોશૂટ કરાવ્યું છે અને તમામ ફોટોઝમાં તે એકદમ હસીન લાગી રહી છે. 

રિમ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને સમયે સમયે પોતાની નવી અને ખૂબસૂરત તસવીરો પોસ્ટ કરતી રહે છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો