ઓરેન્જ મિની સ્કર્ટમાં સની લિયોનીનો બોલ્ડ અવતાર

સની લિયોનીએ પોતાની નવી તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

બોલિવૂડમાં બેબી ડોલથી ફેમસ થયેલી એક્ટ્રસ સની લિયોની અવારનવાર ચર્ચામાં રહે છે

સની લિયોની ઈન્ડસ્ટ્રીમાં પોતાના અલગ અંદાજ અને યુનિક ફેશન સેન્સ માટે જાણીતી છે

એક્ટ્રેસ દર વખતે પોતાના લુકથી ફેન્સને સરપ્રાઈઝ આપે છે. આ વખતે પણ તેની સ્ટાઈલ અને ફેશને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે

ખુલ્લા વાંકડિયા વાળ અને ગ્લેમ મેકઅપમાં તે સુંદર લાગી રહી છે. તેણે પોતાના લુકને કમ્પ્લિટ કરવા માટે હાઈ હિલ પહેર્યા છે

તેણે પિંક કલરની લિપસ્ટિર લગાવી છે અને ફંકી જ્વેલરીમાં તેનો લુક એકમદ આકર્ષક લાગી રહ્યો છે

સોશિયલ મીડિયા પર તેની તગડી ફેન ફોલોઇંગ છે

તેની તસવીરોને ફેન્સ લાઇક્સ અને કોમેન્ટ્સથી વધાવી દે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો